મોરબી ભારતની સિરામિક રાજધાની છે – અને અમે અહીં જ કામ કરીએ છીએ. ઉત્પાદન કોસ્ટિંગ, સ્ટોક મૂલ્યાંકન, જોબ વર્ક, નિકાસ દસ્તાવેજો, GST રિફંડ અને દર મહિને થતી મોટી સંખ્યામાં વેચાણ-ખરીદીની એન્ટ્રીઓ અમે સમજીએ છીએ.
- Tally Primeમાં રોજિંદું બુકકીપિંગ
- સ્ટોક અને ઉત્પાદન રિપોર્ટ
- GST રિટર્ન, ઈ-ઇન્વૉઇસ અને ઈ-વે બિલ
- નિકાસ રિફંડ અને LUT